ઉનાળુ વેકેશન પછી ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
ઉનાળુ વેકેશન પછી ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
Blog Article
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી એકવાર રાજ્યના સ્કૂલ કેમ્પસમાં 1.15 કરોડ જેટલા બાળકોએ અભ્યાસ શરૂ કર્યો હતો.
Report this page